આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

મારી શાળા

પચ્છેગામ અને કંથારીયા સી,આર.સી. કક્ષાનો બાળ રમતોત્સવ અમારી શ્ર્રી હળિયાદ પ્રાથમિક શાળામાં તારીખ 19/12/2013 ના રોજ યોજાઇ ગયો.

 દરેક રમતમાં પ્રથમ આવનાર ખેલાડીને નીચેના દ્દાતાશ્રી ઇનામો આપવામાં આવ્યા.   
 રમતોત્સવમાં નમનોરંજન પુંરું પાડનાર ગામના કલાકારશ્રી દાનાભાઇ સાચલા.