આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

ગુણોત્સવ

 શિક્ષક મિત્રો.....
        આપની શાળામાં ગુણોત્સવ – ૨૦૧૪ યોજાઇ ગયો. આ ગુણોત્સવમાં આપની શાળાનો તેમજ વર્ગ શિક્ષકનો શૈક્ષણિક તેમજ પ્રવૃતિ મૂલ્યાંકનના આધારે ગ્રેડ જાણવા માટે અહીં આપની સમક્ષ આપની શાળાની કેટેગરી (ધોરણ- ૧ થી ૫/ ૧ થી ૭/ ૧ થી ૮)મુજબ એક્સેલ પોગ્રામ મુકેલ છે. આ એક્સેલ પોગ્રામ ડાઉનલોડ કરો. આ એક્સેલ પોગ્રામમાં આપની શાળાના ગુણોત્સવ – ૨૦૧૪ ના શૈક્ષણિક મૂલ્યાંકન(વાંચન,લેખન,ગણન) ધોરણવાર, તેમજ પ્રવૃતિ મૂલ્યાંકન(શાળાની સહઅભ્યાસ પ્રવૃતિનું મૂલ્યાંકન,સંસાધનો નો ઉપયોગ અને લોકભાગીદારીનું મૂલ્યાંકન) ના ગુણ મુકવા. 

  આ એક્સેલ પોગ્રામ દ્વારા વર્ગ શિક્ષકનો ગ્રેડ તેમજ શાળાનો ગ્રેડ સરળતાથી જાણી શકાસે.
  આ માઇક્રોસોફટ એક્સેલ પોગ્રામ ના તમામ પત્રકો ટેરાફોન્ટમાં બનાવેલ છે.

  આ એક્સેલ પોગ્રામ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.  •  GUNOTSAV-2014 OFFICIAL QUESTION PAPER OF STANDARD 7


  •  ગુણોત્સવ-2014 સ્વમુલ્યાંકન કસોટી ધોરણ-6 થી 8 ડાઉનલોડ કરો.
  • ---->>  TO DOWNLOAD STD.7 PAPERS  CLICK HERE...
    ---->>  TO DOWNLOAD STD.8 PAPERS click here 
  •  
  •  
  • ગુણોત્સવ-2014 સ્વમુલ્યાંકન કસોટી ધોરણ-1 થી 5 ડાઉનલોડ કરો.

  •    For Download Svamulyankan Kasoti:click here

 
--->>> AAGAMI SAMAY MA GUJARAT GOVERNMENT DHWARA PRIMARY SCHOOLS MA STD.2 TO 8 MA YOJANAR GUNOTSAV-2014 KARYKRAM MATE NI MARGDARSHIKA....
--->>  TO DOWNLOD MARAGDARSHIKA IN PDF FORMAT click here,.......

 ગુણોત્સવ-2014 માટે ઉપયોગી સાહિત્ય

 TO DOWNLOAD  ALL THESE THINGS CLICK ON BELOW LINKS…….SR.NO.
MATERIAL DETAIL
DOWNLOAD LINK
1
GUNOTSAV -2013 PAPER  IN PDF STD. 6
2
GUNOTSAV -2013 PAPER  IN PDF STD. 7
3
GUNOTSAV -2013 PAPER  IN PDF STD. 8
4
GUNOTSAV OMR SHEET (DEMO)
5
GUNOTSAV MATE SHAIXANIK 6 TO 8
6
MODEL PAPER SCIENCE 6 TO 8 --1
7
MODEL PAPER GUJARATI 6 TO 8 --1
8
MODEL PAPER SANSKRIT 6 TO 8 ---1
9
MODEL PAPER ENGLISH 6 TO 8 ---1
10
MODEL PAPER SOCIAL SCI. 6 TO 7
11
MODEL PAPER SOCIAL SCI.. 8
12
MODEL TEST PAPER COMPUTER G.K