આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

અન્ય

(૧) માઈક્રોસોફ્ટ વર્ડની શોર્ટકટ કી :  ડાઉનલોડ કરો

(૨) માઈક્રોસોફ્ટ એક્સેલની શોર્ટકટ કી : ડાઉનલોડ કરો

(૩) માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટ શોર્ટકટ કી : ડાઉનલોડ કરો

 

 

બ્લોગર પર બ્લોગ કેવી રીતે બનાવશો

હજુ પણ એવા ઘણા મિત્રો છે કે જે બ્લોગ બનાવવા માંગે છે પણ બ્લોગ બનાવવાની રીત જાણતા નથી. તો બ્લોગ કેવી રીતે બનાવવો?
1.
સૌ પ્રથમ www.blogger.com પર જાઓ.
2.
તમારા Gmail થી લોગીન થાઓ.
3.
તમારા બ્લોગનું શીર્ષક પસંદ કરો.
4.
તમારા બ્લોગનું URL ને લાખો. દા.ત. babujadiya.blogspot.in
5.
થીમ યાને ડીઝાઇન પસંદ કરો.
 6.
આગળ વધવા માટે આગળ પર ક્લિક કરો.
7.
કોઈ પણ એક પોસ્ટ કરો. પોસ્ટમાં પોસ્ટનું શીર્ષક લાખો, વિગત લખો અને પોસ્ટ પ્રકાશિત કરો.
આ રીતે ... તમારો બ્લોગ શરુ કરી શકો. બ્લોગ બનાવવો ખુબ સરળ છે. જોકે બ્લોગની ભાષા પણ ગુજરાતી પસંદ કરી શકો છો

વધુ માહિતી માટે નીચેનો વિડીયો જોવો.
ttp://www.gujnet.com/p/site-map.html