આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

24 October 2013


કહેવત ભંડાર
        કહેવત અને રૂઢિપ્રયોગ એટલે ભાષા લાઘવનો શ્રેષ્ઠ નમૂનો. જે વાત સમજાવતાં જીભના કૂચા વળી જાય તે વાતને થોડાં શબ્દોમાં વધુ સચોટ રીતે ગળે ઉતારવાનું કામ કહેવત અને રૂઢિપ્રયોગ કરી શકે. અત્રે જમા કરવામાં આવેલો કહેવત, રૂઢિપ્રયોગ અને તળપદા શબ્દનો ભંડાર જાણવા જેવો છે, માણવા જેવો છે અને વખત આવ્યે જરૂર પડ્યે દાંત કચકચાવીને ઉપયોગમાં લેવા જેવો પણ છે !

કહેવતોનો ભન્ડાર-ગુજરાતીના એક એક મુળાક્ષરો મુજબ નીચે મુજબની સરસ મજાની કહેવતો-ડાઉનલોડ કરો