આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

20 February 2014

ગુણોત્સવ-4 આગામી ગુણોત્સવ-4 ના માટે માગ્રૅદશૅન માટે તારીખ-22/2/2014ના રોજ બાયસેગ પરથી સવારે 8.00 થી 12.00 સુધી પ્રોગામ આવશે.