આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

18 February 2014

મિત્રો, દર વર્ષે DISE ફોર્મ માં વર્ગદીઠ બાળકોની ઉમર પ્રમાણે ટેબલ ભરવામાં આવતું હોય છે. તે માટે બાળકોની ઉમર ફક્ત જન્મ તારીખ લખતાં આપોઆપ ગણતરી થઈ જાય તેવી EXCEL ફાઇલ બનાવેલ છે. જેનાથી આપ ઝડપથી બાળકોની ઉમર શોધી શકશો.