આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

9 June 2014નવું શૈક્ષણિક વર્ષ
નવા સપના ,
નવા વિચારો ,
નવી પ્રવૃત્તિઓ ,
નવો જોશ ,
નવો ઉત્સાહ ,
અને નવનિર્માણ . નવચેતના . ની શુભકામનાઓ.
આપનું નવું શૈક્ષણિક વર્ષ બળદાયી અને ફળદાયી નીવડે એજ
શુભેચ્છાઓ .