આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

23 August 2014

Income Tax Calculator 2014-15 (Shruti & L.M.G font)Income Tax Calculator 2014-15 (Shruti & L.M.G font)

ઘણા મિત્રો કેટલાક સમયથી નવા વર્ષના સુધારા સાથેના ઇન્કમટેક્ષ કેલ્ક્યુલેટર ની રાહ જોઇ રહ્યા હતા. તો અહી  વર્ષ 2014-15 માટેનું INCOME TAX CALCULATOR શ્રૃતિ ફોન્ટ તેમજ એલ.એમ.જી. ફોન્ટ માટેનું રજુ કરી રહ્યો છું તો જો આપ આપનો ટેક્ષ ગણતરી કરવા માગતા હોય તો નીચેની લીંક પર ક્લીક કરો.

TO DOWNLOAD INCOME TAX CALCULATOR (SHRUTI) : CLICK HERE

TO DOWNLOAD INCOME TAX CALCULATOR (L.M.G.) : CLICK HERE