આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

12 September 2014

વિદ્યાસહાયક ભરતી નાં ઉમેદવારો માટે સારા સમાચાર મળી શકે છે :- દરેક જીલ્લા માંથી ૩૧/૦૮/૧૪ ની સ્થિતીએ સેટઅપ રજીસ્ટર માંગાવવા માં આવ્યા (૧૧/૦૯/૨૦૧૪) .............!