આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

28 January 2014

શિક્ષક મિત્રો, અહિ આપને ગમ્મત સાથે જ્ઞાનના હેતુથી બનાવેલ ક્વિઝ ગેમ આપેલ છે. આપ ઓનલાઇન મી શકશો તેમજ Windows તથા Android Apps આપેલ છે. જે શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપરાંત દરેક વ્યક્તિ માટે જ્ઞાનવર્ધક મનોરંજન પુરુ પાડશે.
આ ગેમની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે.
  • 6000 થી વધુ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો અને દરરોજ નવા પ્રશ્નો ઉમેરાશે.
  • આપના પ્રદર્શનનો કાયમી રેકોર્ડ રહેશે.
  • ચાર પ્રકારના લીડરબોર્ડમાં ટોપ 100 સ્કોરર પ્લેયર હાઇસ્કોર, કુલ સ્કોર, કુલ ગેમ અને એવરેજ સ્કોરને આધારે લીડરબોર્ડ.
  • આપનો રેકોર્ડ અને રેન્ક જાણી શકશો.
  • સમય આધારે બોનસ અંક
  • 5 લેવલ દરેકમાં 5 – 5 રેન્ડમ પ્રશ્નો પૂછાશે 
  • Download ShalaSetu Quiz Game - Android (199 Downlaods)
  • File - apk(Android) Size - 1.73 MB (Devloped By NARESH DHAKECHA)
File - exe(Windows) Size - 2.18 MB (Devloped By NARESH DHAKECHA)