આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

22 March 2014

ગુજરાતી વ્યાકરણ બૂક ડાઉનલોડ કરો

તમારે ગુજરાતી વ્યાકરણ શીખવું છે?
હા,
આપના માટે એક બૂક શેર કરું છું. માવજીભાઈની સાઈટ પર મુકાઈ છે.
આ PDFમાં બૂક છે. જે તેમને ગુજરાતી શીખવવામાં મદદ કરશે.
ખુબ સરળતાથી સમજાય તેવી સમજ આપી છે.
અભ્યાસક્રમમાં ઉપયોગી થાય તેવી આ બૂક છે. ગુજરાતી વિષય લેતા શિક્ષક આ બૂક ડાઉનલોડ કરો. હવે PDF એન્ડ્રોઇડ ફોનમાં પણ વાંચી શકાય છે. આથી ફોનમાં પણ આ બૂક વાંચીને ઉપયોગ કરી શકાય. આ રીતે ટેકનોલોજીનો સારો ઉપયોગ કરી શકાય.