આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

25 August 2014

દેવોના દેવ મહાદેવ’ની ભક્તિ આરાધનાનના પર્વ સમાન શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ છે..તો આજે શિવબાબા આપને સુખીયા કરે તેવી તેના
ચરણોમાં પ્રાર્થના..
જય જાગનાથ મહાદેવ,
જય સોમનાથ મહાદેવ,
જય સપ્તેશ્વર મહાદેવ
જય ભીમનાથ મહાદેવ,
જય કપિલેશ્વર મહાદેવ,
જય કામેશ્વર મહાદેવ,
જય નાગનાથ મહાદેવ,
જય પુર્ણેશ્વર મહાદેવ,
જય ભવનાથ મહાદેવ,